શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા, કાશિફ ખાન, દર્શિત શાહ અને તેમના સહયોગીઓએ મેસર્સ એસએફએલ પ્રાઈવેટ કંપનીના ડિરેક્ટર્સ,જુલાઈ 2014 થી નીતિન બારાઈ સાથે છેતરપિંડી કરી. બારાઈની ફરિયાદ બાદ બાંદ્રા પોલીસે શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 406, 409, 420, 506, 34 અને 120 (બી) હેઠળ કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી છે.