વોગ મેગ્જીનમાં છવાઈ સારા અલી ખાન, કરાવ્યું હૉટ ફોટોશૂટ

શુક્રવાર, 5 એપ્રિલ 2019 (14:25 IST)
બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાનએ તેમની પ્રથમ ફિલ કેદારનાથથી જ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં એક જુદી ઓળખ બનાવી લીધી છે. તમારા બેબાક અંદાકની સાથે સાથે સારા તેમની લવ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં સારા અલી ખાનએ વોગ મેગ્જીન માટે હૉટ ફોટોશૂટ કરાવ્યું છે. જેની ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. 
સારા અલી ખાનએ આ ફોટોશૂટ વોગ (ઈંડિયા) ના એપ્રિલ એડિશન માટે કરાવ્યું છે. આ શૂટને પ્રિયંકા કપાડિયા દ્વારા સ્ટાઈલ કર્યું છે. જેમાં સિમ્બા ગર્લ ખૂબ હૉટ અને સુંદર લાગી રહી છે. સારા અલી ખાનએ તેમની આ ઉપલબ્ધિ પર ખુશી જાહેરત કરતા વોગ મેગ્જીઅને ધન્યવાદ આપ્યું છે. 
સારા અલી ખાનએ આ ફોટોશૂટને કેંસ ખૂબ પસંદ કરી રહ્યા છે. સારા અલી ખાન અત્યારે ઈંડસ્ટ્રીમાં માત્ર બે ફિલ્મ જૂની છે. પણ તે પહેલાથી જ બધા ફેશન ક્રિટિકની પસંદ કરી રહી છે.
તાજેતરમાં જ એક અવાર્ડ ફંકશનમાં સારાએ કેદારનાથમાં તેમના પ્રદર્શન માટે વર્ષની સર્વશ્રેષ્ઠ ડેબ્યૂના ખેતાબથી સમ્માનિત કર્યું હતું. સારા અલી ખાનએ ફિલ્મ કેદારનાથેથી ડેબ્યૂ કર્યુ હતું અને ત્યારબાદ તેમની બીજી ફિલ્મ સિમ્બા રિલીજ થઈ હતી. 
સારા અલી ખાન એક માત્ર ડેબ્યૂ કળાકાર છે જેને બોક્સ ઑફિસ પર માત્ર એક મહીનાના અંતરાલમાં એક નહી પણ બે ફિલ્મો કરી છે અને તેમની બન્ને જ  ફિલ્મ હિટ સિદ્ધ થઈ છે. 
 
વર્કફ્રેંટની વાત કરીએ રો સારા અલી ખાન આ દિવસો તેમના ક્રશ કાર્તિક આર્યનની સાથે ઈમ્ત્તિયાજ અલીની ફિલ્મ લવ આજ કલ 2ની શૂટિંગમાં વયસ્ત છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર