ફિલ્મ એક્ટ્રેસ રિચા ચડ્ઢાનો ગ્લેમરસ અંદાજ

સોમવાર, 21 મે 2018 (11:12 IST)
ફિલ્મ એક્ટ્રેસ રિચા ચડ્ઢાનો ગ્લેમરસ અંદાજ સમય-સમય પર જોવા મળતું રહે છે. આ આ રીતના ફોટોશૂટમાં બોલ્ડ અને બિંદાસ નજર આવે છે એકદમ ભોલી પંજાબનની રીતે . 
 

18 ડિસેમ્બર 1986ને અમૃતસરમાં જન્મી રિચાએ "ઑએ લકી લકી ઓએ" થી પોતાનો બૉલીવુડ કરિયર શરૂ કર્યું. 

જલ્દી જ રિચાએ એક સશક્ત એક્ટ્રેસના રૂપમાં તેમની ઓળખ બનાવી લીધી. ગેંગ્સ ઑફ વાસેપુર, ફુકરે, મસાન, ગોલિયોં ની રાસલીલા રામલીલા, દાસદેવ જેવી ફિલ્મો તેણે સરા અભિનય કર્યું છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર