સમાચારનુ માનીએ તો આ ફિલ્મની શૂટિંગ દરમિયાન ક્રૂ નો ભાગ રહેલા એક વ્યક્તિએ જણાવ્યુ કે બંનેયે ફિલ્મના ગીત અંગ લગા દે રે.. માટે કિસિંગ સીન કર્યો હતો. આ કિસિંગ સીનમાં બંને વચ્ચે ઉમડેલો પ્રેમ જોયા પછી જ લોકોને આ વાતનો અંદાજ આવી ગયો હતો કે બંને વચ્ચે કંઈક છે. જ્યારે કે કિસ કરવાનુ એમણે કોઈએ કહ્યુ પણ નહોતુ.