#Deepveer એ શેયર કર્યો તેમનો વેડિંગ ઈનવિટેશન કાર્ડ જુઓ..

સોમવાર, 22 ઑક્ટોબર 2018 (11:41 IST)
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ એ ફેંસના ઈંતજાર પૂરો થયો. અત્યારે જ દીપિકા અને રણવીરએ ઑફિશિયલી તેમના લગ્નની ડેટ અનાંઉઅસ કરી નાખી છે. આ કપલ 15 અને 15 નવેમ્બર 2018ને લગ્ન બંધનમાં બંધશે.

દીપિકા અને રણવીરના વેડિંગ ઈનવિટેશન કાર્ડ હિંદી અને ઈગ્લિશ બન્ને ભાષાઓનો ઉપયોગ કર્યા છે. કાર્ડમાં લખ્યું છે આટલા વર્ષોમાં તમને અમે જે પ્રેમ અને સ્નેહ આપ્યું છે તેના માટે તમારો બહુ આભાર" અમે અમારા જીવનની નવી શરૂઆત કરી રહ્યા છે. તેમાં તમારા આશીર્વાદની કામના કરે છે. ખૂબ પ્રેમ- દીપિકા અને રણવીર 
તમને જણાવીએ આ લગ્ન ઈટલીના લેક કોમોમાં થહે. જેનો પ્રસંગ 4 દિવસ સુધી ચાલશે. પણ મીડિયાને આ ભવ્ય લગ્નથી દૂર રખાશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર