Ponniyan Selvan 2 Twitter Review: બાહુબલી 2 થી સારુ PS 2, મણિરત્નમની ફિલ્મના ચાલ્યા જાદૂ નેશનલ અવાર્ડની માંગ

શુક્રવાર, 28 એપ્રિલ 2023 (15:33 IST)
Ponniyin Selvan 2 (PS 2) Movie Twitter Review: કૉલીવુડના માસ્ટરમાઈંડ ડાયરેક્ટર મણિરત્નમની પોન્નિયિન સેલ્વન 2  (Ponniyan Selvan 2) શુક્રવારે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મનો પહેલો પાર્ટ નવેમ્બર 2022માં રિલીઝ થયા હતા જેને દુનિયાભરમાં વખાણ મળી હતી. #AishwaryaRaiBachchan
 
પોન્નિયિન સેલ્વનની શાનદાર સફળતા પછી દર્શક PS 2 ના આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે ચોલ સામ્રાજ્ય પર આધારિત આ ફિલ્મ થિએટર્સમાં આવી ગઈ છે. રિલીઝની સાથે PS 2 એ ગ્રેડ ઓપનિંગ કરી છે. ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર લોકોની સારી પ્રતિક્રિયા મળી રહી છે. 
પીએસ 2 ની શાનદાર ઓપનિંગ 
પોન્નિયિન સેલ્વન 2 ની સૌથી મોટી હાઈલાઈટ એશ્વર્યા રાય છે. ફિલ્મમાં એશ્વર્યાની સાથે ચિયાન વિક્રમ, જયમ રવિ અને ત્રિશા કૃષ્ણન જેવા સાઉથ સુપર સ્ટાર્સ શામેલ છે પછી પણ સૌથી વધારે ચર્ચા બચ્ચન પુત્રવધૂઓને ભેગી કરી રહ્યા છે. કેટલાક દર્શકોએ ફિલ્મ જોયા બાદ પોનીયિન સેલવાન 2 અને ઐશ્વર્યા માટે નેશનલ એવોર્ડની માંગણી પણ કરી હતી. PS2 ની ટ્વિટર પ્રતિક્રિયા અહીં વાંચો...

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર