શાહિદ કપૂર ફરી બનશે પાપા

મંગળવાર, 24 એપ્રિલ 2018 (11:23 IST)
2 વર્ષની મીશા કપૂર બનશે મોટી બેન 
 
બૉલીવુડમાં સ્માલ કિડસમાં અત્યારે સૌથી આગળ તૈમૂર અલી ખાન અને મીશા કપૂર ચાલી રહ્યા ચે. બન્ને ક્ઘૂબ ક્યૂટ છે અને મીડિયાના કેમરા હમેશા તેણી ફો ટા લેવા તૈયાર રહે છે. 
 
શાહિદ કપૂર અને મીરા રાજપૂતની દીકરી મીશાના ઘણા ક્યૂટ ફોટો પાપા શાહિદના ઈંસ્ટાગ્રામ પર છવાઈ રહે છે. હવે ખબર છે કે મીશાની સાથે રમવા માટે એક નવો મેહમાન પણ આવશે.
 
જ્યાં ઘણા સેલિબ્રિટીજ સિંગલ ચાઈલ્ડ અપનાવે છે. ત્યાં જ શાહિદ અમે મીરા તેમની દીકરી મીશાને એક નાનો મિત્ર આપવાની તૈયારીમાં છે. આમ તો ખુઅશખબરી આ છે કે શાહિદ કપૂર અને મીરાના ઘરમાં એક નાનો મેહમાન આવશે. મીરા અને શાહિદ એક વાર ફરીથી પેરેંટ્સ બનશે. 
 
જી હા ખબર સાચી છે તેની જાણકારી શાહિદ અને મીરાએ જ કંફર્મ કરી છે. શાહિદ તેમના ઈંસ્ટગ્રામ અકાઉંટ પિકચર શેયર કર્યું છે. જેમાં મીશા સૂઈ રહી છે અને ફુગ્ગા બન્યા છે સાથે જ તેના પર લખ્યું છે. "બિગ સિસ્ટર" તેનાથી આ સમજાય છે કે મીરા પ્રેગ્નેંટ છે. 
 
તેમાં મીશા તો ક્યૂટ લાગી રહી છે સાથે જ આ ખબર પણ છે કે ફેંસને ખુશ કરવાવાળી છે. મીશાનો જન્મ 2016ને થયું છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર