Met Gala 2019 Photos : જુઓ કલાકારોની ફોટો તેમના અનોખા અંદાજ સાથે
બુધવાર, 8 મે 2019 (15:02 IST)
મેટ ગાલા 2019ની શરૂઆત ન્યૂયોર્કમાં થઈ ચુકી છે. આ ઈવેંટમાં હોલીવુડથી લઈને બોલીવુડના પસંદગીના કલાકારોએ હાજરી આપી. ફેશન અને ગ્લેમર માટે જાણીતા આ ઈવેંટમાં સ્ટાર્સે બોલ્ડ અંદાજમાં એંટ્રી કરી. સોશિયલ મીડિયા પર આ કલાકારોની તસ્વીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
બોલીવુડમાંથી દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિયંકા ચોપડાએ ભાગ લીધો.
પણ ખાસ વાત એ હતી કે પ્રિયંકા આ વખતે પતિ નિક જોનસ સાથે જોવા મળી.
બીજી બાજુ ઈવેંટમાં દીપિકા પાદુકોણે પણ પોતાની અદાથી સૌને મોહી લીધા હતા
ઈશા અંબાની સહિત અનેક ભારતેય હસ્તિયોએ હાજરી આપી.
વર્ષ 2019માં મેટ ગાલાની થીમ છે. Camps: Notes on fashion.
જેને ફોલો કરતા દીવા એ રેડ કારપેટ પર જલવો બતાવ્યો.
કેટી પેરી લેમ્પ ડ્રેસમાં જોવા મળી.
આ ફેશનને લઈને સોશિયલ મીડિયા પર અનેક મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.
અમેરિકન એક્ટર Michael Urie એ અર્ધનારેશ્વર લુક લાજવાબ છે.
તેમને મેલ ફીમેલ બંને જ ગેટઅપને અપનાવ્યુ હતુ.
જેનિફર લોપેલ સિલ્વર ડ્રેસમાં ખૂબ સુંદર જોવા મળી.
Billy Porterનુ ગોલ્ડન લુક મેટ ગાલાનુ સૌથી વધુ અટ્રેક્શન બન્યુ.
cardi B રેડ ડ્રેસમા ગજબ લાગી રહી હતી
jaredleto
kyliejenner
lupitanyongo
કેટી પેરી લેમ્પ ડ્રેસમાં જોવા મળી. આ ફેશનને લઈને સોશિયલ મીડિયા પર અનેક મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.