કરિશ્મા શર્માની બિંદાસ અદાઓથી જીત્યું ફેંસનો દિલ

શુક્રવાર, 30 ઑગસ્ટ 2019 (10:38 IST)
કરિશ્મા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ પૉપ્યુલર છે અને તેમની હૉત ફોટોજથી તે હંગામો મચાવતી રહે છે. 
Photo : Instagram
પાછલા દિવસો તે ઈંસ્ટાગ્રામ પર સક્રિય નજર આવી અને તેને કેટલાક ફોટા પોસ્ટ કરી.  
Photo : Instagram
તેમની બિંદાસ અદાઓને ફેંસનો દિલ જીતી લીધું અને તેમના ફોટોજ પર ઘણા લાઈક્સ મળ્યા. 
Photo : Instagram
ક્યાં તે સમુદ્ર કાંઠે મસ્તી કરતી નજર આવી તો ક્યારે સ્વીમિંગ પુલ પર બિકનીમાં જોવાય છે. 
Photo : Instagram
આ ફોટાનો ક્રેડિટ તેને  aishwarya_nayak_photographyને આપ્યું છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર