Koffee With Karan: હંમેશા માટે બંધ થયો કૉફી વિથ કરણ શો, સોશિયલ મીડિયા પર આવ્યા મીમ્સ

બુધવાર, 4 મે 2022 (14:04 IST)
બોલીવુડ ગપશપની શોધ કરનારાઓની પસંદગીનો શો કૉફી વિદ કરણ, દર્શકો વચ્ચે ખૂબ ફેમસ હતો. જો કે છ સફળ સીઝન પછી હવે આ શો સમાપ્ત થઈ ગયો છે. બુધવારે ફિલ્મ નિર્માતા અને શો ના હોસ્ટ, કરણ જોહરે પોતાના સોશિયલ મીડિયા એકાઉંટ પર પોસ્ટ શેયર કરી આ વાતની માહિતી આપી છે. નિર્માતાએ જણાવ્યુ કે કોફી વિદ કરણ પોતાની સાતમી સીજન સાથે પરત નહી આવે. 
 
કરણ જોહરે કર્યુ એનાઉસમેંટ 
કરણ જોહરે પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર એક નોટ શેયર કરતા લખ્યુ, પોતાની 6 સીજન પુરી કરી ચુકેલ કૉફી વિદ કરણ મારા અને આપના જીવનનો એક ભાગ રહ્યો છે. અમે આ શો દ્વારા લોકો પર પ્રભાવ નાખ્યો અને પૉપ સંસ્કૃતિના ઈતિહાસમાં પોતાનુ સ્થાન બનાવ્યુ. તેથી હુ ભારે મનથી આ એનાઉંસ કરવા માંગુ છુ કે કૉફી વિદ કરણ હવે પરત નહી આવે. 

 

ટ્રોલર્સના નિશાના પર કરણ જોહર 
 
કરણ જોહરની એનાઉસમેંટ પછીથી જ નેટિજન્મ તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. આ સાથે જ કેટલાક યુઝર્સ આના પર પ્રતિક્રિયા આપતા મીમ્સ શેયર કરી રહ્યા છે. 

Kl rahul & hardik pandya after knowing#KaranJohar won't be returning for #koffeewithkaran pic.twitter.com/1F8TOVFEJd

— Bella Ciao (Chai) (@punjabiii_munda) May 4, 2022

#KaranJohar announced that there will be no new seasons of #KoffeeWithKaran #kanganaranaut : pic.twitter.com/SR5BuI35X8

— Shruti (@kadak_chai_) May 4, 2022  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર