Alia Bhatt in Hollywood- આલિયા ભટ્ટની હોલીવુડમાં એન્ટ્રી

રવિવાર, 18 જૂન 2023 (15:00 IST)
Alia Bhatt in Hollywood- બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ ટૂંક સમયમાં હોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આલિયા આગામી દિવસોમાં બ્રાઝિલમાં આયોજિત થનારી નેટફ્લિક્સ ટુડૂમ ઈવેન્ટમાં હાજરી આપવા જઈ રહી છે અને આ ફિલ્મ દ્વારા પોતાની પહેલી હોલીવુડ ફિલ્મનું પ્રમોશન કરશે.
 
આલિયા ભટ્ટ ટૂંક સમયમાં હોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આલિયા આગામી દિવસોમાં બ્રાઝિલમાં આયોજિત થનારી નેટફ્લિક્સ ટુડૂમ ઈવેન્ટમાં હાજરી આપવા જઈ રહી છે અને આ ફિલ્મ દ્વારા પોતાની પહેલી હોલીવુડ ફિલ્મનું પ્રમોશન કરશે.

તમને જણાવી દઈએ કે આ વર્ષે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી તમામ ફિલ્મોના પોસ્ટર અને ટ્રેલર્સ નેટફ્લિક્સ ટુડમ ઈવેન્ટમાં બતાવવામાં આવશે. આ ઇવેન્ટનું સમગ્ર વિશ્વમાં લાઇવ-સ્ટ્રીમિંગ કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર