અક્ષય કુમારના પ્રોજેક્ટ્સ
નોંધપાત્ર વાત એ છે કે એક તરફ જ્યાં અક્ષય ચેપ લાગતા પહેલા રામ રામ સેતુ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતો, તો બીજી તરફ તેણે ફિલ્મ અત્રંગી રેનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. સારા અલી ખાન અને ધનુષ તેની સાથે અત્રંગી રેમાં જોવા મળશે. આ સિવાય અક્ષયની સૂર્યવંશી પણ રિલીઝ માટે તૈયાર છે. આ બધી ફિલ્મોની સાથે અક્ષય કુમાર પાસે પૃથ્વીરાજ, બચ્ચન પાંડે, રક્ષાબંધન અને બેલ બોટમ પણ છે.