ઉલ્લેખનીય છે કે એક ખાનગી વેબસાઈટને આપેલ ઈંટરવ્યુમાં આહનાએ કહ્યુ કે તે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને બોલીવુડ કલાકાર કમાલ રાશિદ ખાનના પ્રાઈવેટ પાર્ટ વિશે તેમની સાથે વાત કરવા માંગે છે. આહનાનો આ ઈંટરવ્યુ સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.