'રામલીલા'માં પ્રિયંકા ચોપરાનું હોટ લુક

P.R

રામલીલામાં પ્રિયંકા ચોપડાએ 'રામ ચાહે લીલા' નામના એક આઈટમ સોંગ કર્યુ છે. તેમા પ્રિયંકાનુ લુક જોઈને અંદાજ લગાવી શકાય છે કે આ ગીત ખૂબ જ હોટ હશે. સંજય લીલા ભંસાલી દ્વારા નિર્દેશિત 'રામ લીલા' 15 નવેમ્બરના રોજ રજૂ થઈ રહી છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે આ ફિલ્મમાં લીડ રોલ કર્યો છે.

વેબદુનિયા પર વાંચો