સુહાગરાતના દિવસે નવવધુ વર માટે દૂધનો ગ્લાસ લાવે છે...જાણો કારણ !

ગુરુવાર, 19 એપ્રિલ 2018 (07:58 IST)
લગ્ન રિવાજો 
લગ્ન દરેક માણસના જીવનનો સૌથી ખાસ અવસર હોય છે. વર-વધૂ આ અવસરને તેમના જીવનને સૌથી યાદગાર પળ બનાવવા ઈચ્છે છે. તેથી લગ્નના અવસરે ઘણા રિવાજો કરાય છે. આ રીત-રિવાજોનો સબંધ એક તરફ જ્યાં ધાર્મિક હોય છે ત્યાં જ તેનો વ્યવહારિક દ્ર્ષ્ટિકોણ પણ છે. 

 
 
તમને જોયું હશે કે લગ્નથી પહેલા વધુની ભાભી કે મોટી બેન વરની નાક પકડે છે જેથી ખબર પડી જાય છે કે વરને શ્વાસ સંબંધી કોઈ રોગ તો નથી. એવા જ ઘણા રિવાજ હોય છે, તેમાં સુહાગરાતની રાત વધૂ  દૂધનો ગિલાસ લઈને વર પાસે આવવાનો પણ એક ખાસ રિવાજ છે. 
 

વધૂનો દૂધનો ગિલાસ લઈને આવવું એક એવી એક રીત છે જે સુહાગરાત અને પતિ-પત્નીના સંબંધને સારું બનાવવાનું કામ કરે છે. 
 
વૈજ્ઞાનિક કારણ જણાવતા પહેલા અમે તમને એનો જ્યોતિષીય અને ધાર્મિક કારણ જણાવે છે. આમ તો દૂધ બે શુક્ર અને ચન્દ્રમા બે ગ્રહથી સંબંધ રાખે છે. શુક્ર પુરૂષોમાં શુક્રાણુ અને કામેચ્છાને પ્રભાવિત કરે છે. વૈવાહિક સંબંધને મજબૂત બનાવવા માટે આ બન્ને વસ્તુનો સારું હોવું જરૂરી ગણાયું છે. 
 

જ્યોતિષશાસ્ત્રમાં ચન્દ્રમાને મનનો કારક ગણાયું છે. આ માણસના પાચનતંત્રને પણ પ્રભાવિત કરે છે. સુહાગરાતના અવસરે મનની બેચેનીના કારણે પાચનતંત્ર પર નકારાત્મક અસર પડવાની આશંકા રહે છે. દૂધ મનને શાંત રાખવાની સાથે જ સાથે સારી ઉંઘ અને પાચનતંત્રને પણ દુરૂસ્ત રાખે છે આ જ કારણે સુહાગરતના અવસર વરને વધૂ દૂધનો ગિલાસ આપે છે. 
 
 
 
વધૂને આ ઉપહારના બદ્લે વર તેને ચેહરા જોવાઈની રીતમાં કોઈ વસ્તુ આપે છે, તેનાથી આપસી વિશ્વાસ વધે છે જે રિશ્તાને આગળ લઈ જવામા સહાયક હોય છે. 
 

આમ તો આ રીતિરિવાજનો વૈજ્ઞાનિક આધાર પણ છે. આમતો દૂધ સેક્સ હાર્મોન ટેસ્ટોસ્ટેરૉન અને એક્ટ્રોજન વધારે છે. 
 
ઘણા બધા લેખોમાં કામસૂત્રની વાતોમાં કહેવામા આવ્યું છે કે સુહાગરાતે રાતે દૂધ સર્વ કરવાથી સેક્સ કરતાં દરમિયાન બંનેની તાકાત અને સ્ટેમીના વધે છે. તેથી દૂધ સર્વ કરવાનું સ્વાસ્થ્ય માટે સારું હોય છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર