ગુજરાતી મજેદાર જોક્સ

ગુરુવાર, 2 મે 2019 (16:58 IST)
એક માણસ વોટ કરીને બૂથથી બહાર આવ્યા 
 
ત્યારે એક કાકાએ પૂછ્યું 
 
શું ભાઈ નાખી આવ્યો 
 
ભાઈ- ના કાકા અમે ક્યાં નાખ્યા 
 
નાખતા તો અમારા દાદા-બાબા હતા 
 
અમે તો ફકત દબાવીને આવ્યા છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર