Vishnu Chalisa Path: વિષ્ણુ ચાલીસાનો પાઠ ક્યારે અને કેવી રીતે કરવો જોઈએ? રીત જાણો
ગુરુવાર, 17 એપ્રિલ 2025 (12:49 IST)
Vishnu Chalisa Path: વિષ્ણુ ચાલીસાનો પાઠ ગમે ત્યારે કરી શકાય છે, પરંતુ ગુરુવારે સાંજે આસન પર બેસીને જળ સાથે સંકલ્પ લઈને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું અને પછી વિષ્ણુ ચાલીસાનો પાઠ શરૂ કરવાથી જીવનની પરેશાનીઓનો નાશ થાય છે.
વિષ્ણુ ચાલીસાનો પાઠ ગમે ત્યારે કરી શકાય છે, પરંતુ ગુરુવારે સાંજે આસન પર બેસીને જળ સાથે સંકલ્પ લઈને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું અને પછી વિષ્ણુ ચાલીસાનો પાઠ શરૂ કરવાથી જીવનની પરેશાનીઓનો નાશ થાય છે. શ્રી હરિ નારાયણનો સંગાથ મળે છે અને ઘરની આર્થિક સ્થિતિ પણ સુધરવા લાગે છે.
દોહા
વિષ્ણુ સુનિએ વિનય સેવક કી ચિતલાય ।
કીરત કુછ વર્ણન કરૂં દીજૈ જ્ઞાન બતાય ॥
વિષ્ણુ ચાલીસા
નમો વિષ્ણુ ભગવાન ખરારી, કષ્ટ નશાવન અખિલ બિહારી ।
પ્રબલ જગત મેં શક્તિ તુમ્હારી, ત્રિભુવન ફૈલ રહી ઉજિયારી ॥
સુન્દર રૂપ મનોહર સૂરત, સરલ સ્વભાવ મોહની મૂરત ।
તન પર પીતામ્બર અતિ સોહત, બૈજન્તી માલા મન મોહત ॥
શંખ ચક્ર કર ગદા વિરાજે, દેખત દૈત્ય અસુર દલ ભાજે ।
સત્ય ધર્મ મદ લોભ ન ગાજે, કામ ક્રોધ મદ લોભ ન છાજે ॥