વટ સાવિત્રી વ્રતની આવશ્યક સામગ્રી

શનિવાર, 15 જૂન 2019 (08:59 IST)
ભારતીય ધાર્મિક પરંપરાના મુજબ વટ સાવિત્રી વ્રત જ્યેષ્ઠ કૃષ્ણ અમાવસ્યાને ઉજવાય છે. વટ સાવિત્રી અમાવાસ્યા વ્રત કરવાના પાછળ એવી માન્યતા છે કે જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે વટના ઝાડની પરિક્રમા કરતા પર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સુહાગિનને સદા સૌભાગ્યવતી રહેવાનો વરદાન આપે છે. આ દિવસે ગામ અને શહરોમાં દરેક જગ્યા વટના ઝાડ છે ત્યાં સુહાગન સ્ત્રીઓ સમૂહ પરંપરાગત વિશ્વાસથી પૂજા કરતી જોવાશે. 
પોતાના સુહાગની લાંબી ઉમરંની કામના માટે વટ સાવિત્રી અમાવસ્યા પર સુહાગન વટ સાવિત્રીની પૂજા કરે છે. શહર -ગામમાં ઘણા સ્થાનો પર વટના ઝાડ નીચે નજર આવે છે. સુહાગની કુશળતાની કામના સાથે સુહાગન પરંપરાગત રીતે વટના ઝાડની પૂજા કરી વ્રત રાખે છે. 
ALSO READ: વટ સાવિત્રી વ્રત કથા - Vat Savitri Vrat Katha Video in Gujarati
સામગ્રી
 
સત્યવાન-સાવિત્રીની મૂર્તિ, • વાંસનો પંખો 
• સાવિત્રી અને સત્યાનની પ્રતિમા,
• કાચો લાલ દોરો 
• ધૂપ 
• કોડિયુ
• ફળ,
• ચણા,
• રોલી,
• લાલ કાપડ,
• સિંદૂર 
• જળનો લોટો 
• કંકુ 
• અગરબત્તી,
• પુષ્પ,
• કાચો દૂધ,
• ખાંડ,
• શુદ્ધ ઘી,
• દહીં,
• મેહંદી,
• મિઠાઈ ,
• ચોખા,
• માટી,
• કપાસ,
• નાડાછડી, 
• પાન,
• કપૂર,
• ઘઉં,
• હળદર,
• મધ,
• દક્ષિણા માટે પૈસા 

વેબદુનિયા પર વાંચો