કર્ક, વૃશ્ચિક, કુંભ, મકર અને મીન રાશિના જાતકો શનિવારના દિવસે જરૂર કરે આ ઉપાય, શનિની મહાદશાથી મળશે છુટકારો

શુક્રવાર, 20 મે 2022 (22:26 IST)
વર્તમાન સમયમાં  કુંભ, મકર અને મીન રાશિપર શનિની સાઢેસાતી અને કર્ક, વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈય્યા ચાલી રહી છે. શનિની સાઢેસાતી અને ઢૈય્યાને કારણે વ્યક્તિને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શનિના અશુભ પ્રભાવોથી મુક્તિ માટે રોજ રાજા દશરથ કૃત શનિ સ્ત્રોત્રનો પાઠ કરવો જોઈએ. ધાર્મિક માન્યતાઓ મુજબ આ સ્તોત્રનો પાઠ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. 
 
नम: कृष्णाय नीलाय शितिकण्ठनिभाय च।
नम: कालाग्निरूपाय कृतान्ताय च वै नम: ।।
 
नमो निर्मांस देहाय दीर्घश्मश्रुजटाय च।
नमो विशालनेत्राय शुष्कोदर भयाकृते।।
 
नम: पुष्कलगात्राय स्थूलरोम्णेऽथ  वै नम:।
नमो दीर्घायशुष्काय कालदष्ट्र नमोऽस्तुते।।
 
नमस्ते कोटराक्षाय दुर्निरीक्ष्याय वै नम:।
नमो घोराय रौद्राय भीषणाय कपालिने।।
 
नमस्ते सर्वभक्षाय वलीमुखायनमोऽस्तुते।
सूर्यपुत्र नमस्तेऽस्तु भास्करे भयदाय च।।
 
अधोदृष्टे: नमस्तेऽस्तु संवर्तक नमोऽस्तुते।
नमो मन्दगते तुभ्यं निरिस्त्रणाय नमोऽस्तुते।।
 
तपसा दग्धदेहाय नित्यं  योगरताय च।
नमो नित्यं क्षुधार्ताय अतृप्ताय च वै नम:।।
 
ज्ञानचक्षुर्नमस्तेऽस्तु कश्यपात्मज सूनवे।
तुष्टो ददासि वै राज्यं रुष्टो हरसि तत्क्षणात्।।
 
देवासुरमनुष्याश्च  सिद्घविद्याधरोरगा:।
त्वया विलोकिता: सर्वे नाशंयान्ति समूलत:।।
 
प्रसाद कुरु  मे  देव  वाराहोऽहमुपागत।
एवं स्तुतस्तद  सौरिग्र्रहराजो महाबल:।।

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર