પંચામૃત-દૂધ-દહી-ઘી-મધ-ખાંડ, ગંગાજલ,
શિવલિંગ બનાવવા માટે માટી
રોલી, હળદર, મહેંદી, અબીર, ગુલાલ, ચોખા, અગરબત્તી, સોપારી, પાન !
પાર્થિવ શિવલિંગ બનાવવા માટે માટી - 1 બિલીપત્ર
સવારે માટી + ગંગાજળમાં કાળા મરી ભેળવીને શિવલિંગ તૈયાર કરો. 1 બિલીપત્રને થાળીમાં મૂકી તેના પર શિવલિંગને રાખી તેના પર દેશી ઘીનો લેપ કરો!