×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ચમત્કારી શક્તિઓથી શનિને કરો ખુશ, બદલશે એમની ચાલ
શનિવાર, 27 જાન્યુઆરી 2018 (10:39 IST)
શનિને
આપણે
હમેશા ક્રૂર કે અશુભ ગ્રહ
માનીએ
છે પણ વાસ્તવિકતા આ છે કે શનિ માણસને કઠિનાઈઓના સમયમાં પરિશ્રમ કરાવીને એને સહી અને ઉચિત માર્ગ
જણાવે છે.
ચમત્કારી શક્તિઓથી શનિને કરો ખુશ , બદલશે એમની ચાલ . શનિની સાઢેસાતી ઢૈય્યા , વિશોંતરી મહાદશા , અંતર્દ્શા વગેરેના પ્રભાવને સમાપ્ત કરવાથી
શનિને તંત્રો કે વેદોક્ત મંત્રના જપ , શનિ યંત્ર , રૂદ્રાક્ષ કે રત્ન ધારણ કરવાથી શનિ જનિત પ્રભાવોને ઓછું કરી શકાય છે.
ઉપાય-
* અસહાય માણસની સેવા કરવાથી ,ભૈરવ ઉપાસના અને શનેશ્વરી અમાવસ્યાના દિવસે ગરીબોને અન્નદાન કરવાથી શનિની કૃપા મળે છે.
*પીપળની મૂળમાં દરરોજ જળ ચડાવાથી અને શનિવારે સાંજે સરસવના તેલના દીપક પ્રગટાવો.
* હનુમાનજીના વાર મંગળવારે વ્રત રાખો.હનુમાન ચાલીસ , શનિ સ્ત્રોતના પાઠ કરો. શનિની વસ્તુઓના દાન કરો.
* કાળા ઘોડાની નાલ ઘર કે દુકાનમાં લગાવો. પારદ શિવલિંગ , પુરૂષાકાર શનિ યંત્રની સ્થાપન કરો.
શનિ મંત્ર
એકાક્ષરી મંત્ર
- ૐ શં શનેશ્વરાય નમ :
તાંત્રિક મંત્ર
- ૐ પ્રાં પ્રી પ્રોં સ: શનેશ્ચરાય નમ:
વૈદિક મંત્ર
- ૐ શન્નો દેવીરમિષ્ટ્ય આપો ભવંતુ પીતયેશયોરક્ષિ સૃવંતુ ન:
શનિ યંત્ર
- એને તામ્ર પત્ર પર નિર્મિત કરીને વિધિપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા કરીને નિત્ય પૂજન કરો. એને તમે લોકેટમાં પણ ધારણ કરી શકો છો.
શનિ રત્ન -
શનિ રત્ન નીલમ અને ઉપરત્ન નીલી ધારણ કરવાથી પણ અશુભતા ઓછી થઈ શકે છે. પરંતુ કુંડળીના ઉચિત વિશ્લેષના પછી જ એને ધારણ કરો.
શનિ કવચ-
સાત મુખી રૂદ્રાક્ષ અને શનિ યંત્ર અને ઉપરત્ન નીળાના સંયુક્ત મેળથી બનેલા કવચને ધારણ કરી શકો છો. આ કવચને ધારણ કરવાથી શનિની અશુભતામાં કમી આવે છેૢ
લોખંડના છલ્લા
- કાલા ઘોડાની નાલથી બનેલો છ્લ્લા ધારણ કરવાથે પણ શનિની અશુભતા ઓછી થઈ જાય છેૢ
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Hindu Dharm - શુ તમે પણ શનિવારે કાળા કપડાં પહેરવા પસંદ કરો છો તો જરૂર વાંચો
જાણો તમારા જન્મના વાર મુજબ તમારા સ્વભાવ વિશે રોચક વાતો
સોમવારે જન્મેલા લોકોની આ 12 ખાસ વાત ..જરૂર વાંચો
રવિવારે જન્મેલા લોકોની આ 12 ખાસ વાત ..જરૂર વાંચો
શનિવારે જન્મેલા લોકોની આ 12 ખાસ વાત ..જરૂર વાંચો
જરૂર વાંચો
કાકડીને બાફીને આ 2 સ્વાદિષ્ટ વાનગીઓ બનાવો, અહીં આપેલી વાનગીઓ કામમાં આવશે
જો હું રાત્રે સૂતી વખતે બ્રા ન પહેરું, તો શું તેનાથી મારા સ્તનનું કદ વધશે?' મહિલા ડૉક્ટર પાસેથી તમારા પ્રશ્નનો જવાબ જાણો
Independence day Nibandh 15 ઓગસ્ટ વિશે નિબંધ
આ દેશી પીણાં પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો અને સ્થૂળતા દૂર થશે, નોંધી લો દરેક દિવસ માટે જુદી રેસિપી
Independence Day 2025- ૧૫ ઓગસ્ટ માટે ત્રિરંગા ચોખાના લોટના નાસ્તા અગાઉથી તૈયાર કરો, સંપૂર્ણ રેસીપી સ્ટેપ બાય સ્ટેપ જાણો
નવીનતમ
Happy Janmashtami 2025 Wishes in Gujarati. - જન્માષ્ટમીની શુભેચ્છા
ndependence Day 2025 Wishes, Quotes in Gujarati: સ્વતંત્રતા દિવસની શુભેચ્છા ..સ્વતંત્રતા દિવસ પર તમારા મિત્રો અને સંબંધીઓને આપો સ્વતંત્રતા દિવસની શુભેચ્છા
Independence day Nibandh 15 ઓગસ્ટ વિશે નિબંધ
ndependence Day Slogan in Gujarati - 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર દેશભક્તિ વાળા 20 સ્લોગન
15 કે 16 ઓગસ્ટ ક્યારે ઉજવાશે કૃષ્ણ જન્માષ્ટમી 2025 ? જાણો શુભ મુહુર્ત અને પૂજા વિધિ
એપમાં જુઓ
x