Mahabharata - આ 6 લોકો સામે ક્યારે પણ ગુપ્ત વાતો ન કરવી જોઈએ

મંગળવાર, 6 માર્ચ 2018 (16:02 IST)
મહાભારત એક પુસ્તક જ નહી . પણ આ જીવન દર્શનના સિદ્ધાંત છે જેમાં દરેક ઉમરના મનુષ્ય માટે ઉપયોગી વાતો જણાવી છે. મહાભારતના સિદ્ધાંત એ યુગમાં જેટલા પ્રાસંગિક હતા એટલા આજે પણ છે. આ ગ્રંથ શિક્ષા આપે છે એ કાર્યોને કરવાની જેથી માણસ અને જગતના કલ્યાણ થાય છે અને એ કાર્યોથી સૂર રહેવાની જે અધોગતિ અને પતનના કારણ બને છે. જીવનમાં ગોપનીયતાનુ પણ ખૂબ મહત્વ છે. ક્યારે અને કયાં સમયે કઈ વાત બોલવી જોઈએ , આ વિવેક પર નિર્ભર કરે છે અને આથી જીવનમાં સફળતા મળે છે. મહાભારતમાં એવા લોકોના ઉલ્લેખ કર્યા છે જેની સામે ગોપનીય વાતો નહી કરવી જોઈએ ...કોણ છે એ લોકો જાણે બીજા સ્લાઈડમાં 
મહાભારત મુજબ જે લોકો ગાંડાપનના લક્ષણ ના હોય છે , જે અતિઉત્સાહી હોય છે, જે લોકોને ગુસ્સા બહુ અવે છે એની સામે ગોપનીય વાતો નહી બોલવી જોઈએ. એની પાછ્ળ એક ગહરો રાજ છે. જે લોકોને ગાંડા સમઝીને અનજોયું કરે છે અને મહ્ત્વપૂર્ણ વાતો એની સામે કરાય છે એ ભૂલમાં કે ક્રોધમાં આવીને કોઈની સામે રાજની વાતો પ્રકટ કરી શકે છે. આથી એવા લોકોને સામે ગોપનીય વાતો નહી કરવી જોઈએ. 
 
જેના મન સદૈવ ખરાબ કામમાં લગા રહે છે , જે લૂટ ચોરી ડકૈતી જેવા ખરાબ કામ કરે છે જે બીજાને હાનિ પહોચાડવાના એક પણ અવસર નહી મૂકતા . એ લોકો સામે પણ કોઈ પણ ગોપનીય વાતો નહી કરવી જોઈએ. કારણકે એવા લોકો દુષ્ટ પ્રવૃતિના હોય છે આથી એ એમના લાભ માટે કોઈને પણ સંકટમાં નાખી શકે છે. આથી સારું હશે કે એમની સામે કોઈ ગોપનીય વાતો નહી કરવી જોઈએ. 
કહેવું છે કે લોભ પાપના મૂળ છે. જે માણસ લોભી હોય છે એ બીજાના અહિત  કરવાથી નહી રહેતો. ખાસકરીને ધનના લોભ તો માણસથી ઘણા પાપ કરાવે છે. આથી ધનના લોભી માણસ સામે રાજની વાતો  ક્યારે પણ નહી કરવી જોઈએ. 
 
બાળકોમાં વિવેક નહી હોય એ મહ્ત્વપૂર્ણ વિષયની ગોપનીયતા નહી રાખી શકતા. ઘણી વાત લોકો બાળકોને અબોધ જાણી એની સામે મહત્વપૂર્ણ વાતો કરે છે પરંતુ મહાભારત એને ઉચિત નહી માનતો એ રીતે વાસ્તવમાં ગોપનીય વાતો બાળકો સામે નહી કરવી જોઈએ. હોઈ શકે છે કે એ એમની ગંભીરતાને ના સમઝે એને કોઈનીની સામે પ્રકટ કરી દે. આ રીતે મહિલાઓ સામે પણ કોઈ ગોપનીય વાતો નહી કરવી. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર