શ્રીરામચરિત માનસ મુજબ હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો. આ જ કારણે દર મંગળવારે તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે કળયુગમાં હનુમાનજીની પૂજાથી બધા દુખ દૂર થઈ શકે છે. બજરંગ બલીની કૃપા મેળવવા માટે અનેક પ્રકારના ઉપાય બતાવાયા છે. તેને અપનાવતા ભક્તની બધી મનોકામનાઓ પૂરી થઈ શકે છે. જાણો જ્યોતિષ મુજબ કંઈ કંઈ વસ્તુઓ મંગળવારે હનુમાનજીને ચઢાવવાથી ધન સંબંધી પરેશાનીઓ દૂર થઈ શકે છે.
3. પાન - હનુમાનજીને મીઠુ બનારસી પાણ્ણ પણ ચઢાવાય છે. પાનમાં લવિંગ પણ લગાવો.
4. ધૂપદીપ - હનુમાનજી સામે ધૂપ-દીપ પ્રગટાવવાથી બધા દેવી-દેવતાઓની કૃપા શીધ્ર પ્રાપ્ત થઈ શકે છે.