સિંહ-શારીરિક બાંધો
"સિંહ રાશિની વ્‍યક્તિનો હાથ પ્રમાણમાં નાનો હોય છે. આંગળીઓ ના પ્રમાણે હથેળી મોટી હોય છે. હાથ મૂળમાં પહોળો અને આંગળીઓની તરફ પાતળો હોય છે. માથુ ઉન્‍નત અને કપાળ વિશાળ હોય છે. તેમના ગળા, હાથ, કે પગ પર તલનું નિશાન હોય છે અથવા પડી જવાથી હાડકું નબળું હશે. "

રાશી ફલાદેશ