રાશિફળ


મેષ
મેષ રાશિના લોકો માટે ફેબ્રુઆરી મહિનો ઉત્તમ બનવાનો છે. તમારામાં જોશ અને જૂનુનમાં કોઈ કમી નહી રહે. કાર્યોમાં સારા પરિણામ પ્રાપ્ત કરશો. મિત્રો તરફથી આર્થિક મદદ મળવાની સારી સંભાવનાઓ બની રહી છે. આ સમય દરમિયાન,.... વધુ

વૃષભ
મહિનાની શરૂઆતમાં ધન હાનિના યોગ છે. કોઈપણ દસ્તાવેજ પર સાઈન કરતા પહેલા જરૂર વાંચો. બિઝનેસમાં કોઈના પર વિશ્વાસ ન કરો. માતા પિતા સાથે લાગણી વધશે. ઓફિસમાં તમારી છબિ પહેલાથી સારી થશે. બિઝનેસમાં કોઈ પરિચિતના.... વધુ

મિથુન
આ મહિને તમને ભાગ્યનો પૂરો સહયોગ મળશે, કેમ કે તમારો સ્વામી બુધ નવમ ભાવમાં બેસશે. ભાગ્યના પ્રભાવથી તમને કાર્યમાં સફળતા મળશે. આ મહિનામાં તમારા જીવનમાં કેટલીક અણધારી ઘટનાઓ પણ બની શકે છે, કારણ કે ગુરુ, શુક્ર,.... વધુ

કર્ક
મહિનાના પ્રથમ ભાગમાં તમને માનસિક અને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થીઓ પર અભ્યાસ મામલે બેદરકારીથી બચવુ પડશે. જેમના બાળકો છે તેમને બાળકો સંબંધી વિષયોને લઈને ચિંતા અને ભાગદોડ.... વધુ

સિંહ
આ મહિને તમને ખૂબ ભાગ દોડ કરવી પડી શકે છે અને ખર્ચ પણ વધશે. તમને સલાહ છે કે ક્રોધ અને વાણી પર કાબુ રાખો નહી તો પરિવારના સભ્યો સાથે તમને મનદુખ થઈ શકેછે. સારી વાત છે કે આ મહિને તમારી આવક પણ વધશે અને તમે.... વધુ

કન્યા
તમારી રાશિથી ચોથા ઘરમાં બુઘ શુક્રનો સંયોગ આ મહિના માટે શુભ ફળદાયી રહેશે. ઘરમાં કોઈ માંગલિક કાર્ય થઈ શકે છે. તમે જોશ અને ઉત્સાહથી ભરપૂર રહેશો. જેનાથી કાર્યક્ષેત્રમાં તેને તમને લાભ મળશે. તમારા અનેક રોકાયેલ.... વધુ

તુલા
આ મહિનામાં આવક અને ધનના મામલે થોડી પરેશાની રહી શકે છે. બીજી બાજુ તમારી રાશિમાં મંગળની હાજરીના કારણે ક્રોધ પણ ખૂબ આવશે. આવામાં જો તમને તમારી વાણી અને ક્રોધ પર કાબૂ કરવાનો પ્રયાસ ન કર્યો તો અનેક લોકો સાથે.... વધુ

વૃશ્ચિક
મહિનાની શરૂઆતમાં તમારી રાશિનો સ્વામી બારમાં ઘરમાં હોવાને કારણે ગુંચવણ અને માનસિક પરેશાની વધશે. અનેક કાર્યોમાં નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે. મહિનાના અંતમાં મંગળ તમારી રાશિમાં આવશે. ત્યારબાદથી સ્થિતિ.... વધુ

ધન
આ મહિને નિકટના સંબંધીઓ સાથે મનદુખ થઈ શકે છે. ભાગ્યસ્થાનમાં ગુરૂ રાહુ તમારા બનતા કાર્યોમાં અવરોધ ઉભો કરી શકે છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. ધર્મ-કર્મના મામલે તમારો રસ ઘટશે. પિતા અને વડીલોના સહયોગમાં.... વધુ

મકર
આવકમાં વધારો કરવના પ્રયાસમાં આ મહિનો સફળ થશે પણ ખર્ચ વધવાને કારણે આવક-ખર્હમાં સંતુલનનો અભાવ રહેશે. જે તમારુ બજેટ બગાડી શકે છે. પરિવારમાં પિતા સાથે મતભેદ કે કોઈ વાતને લઈને બોલચાલ થઈ શકે છે. માન-સન્માનમાં.... વધુ

કુંભ
નોકરી વ્યવસાયમાં ગૂંચવણ અને પરેશાની કાયમ રહી શકે છે. સલાહ છે કે ભાગીદારીના કામમાં સાવધાની રાખો. મહિનાના ઉત્તરાર્ધમાં રાશિ પર સૂર્ય કેતુ અને મંગળની દ્રષ્ટિથી માનસિક તણાવ વધશે. અકારણ ખર્ચ વધશે અને સ્વાસ્થ્ય.... વધુ

મીન
આ મહિનો તમારે માટે મળતાવડો રહેશે. મહિનાના પૂર્વાર્ધમાં ઘરમાં કોઈ ઉત્સવ થવાની શક્યતા છે. પણ નોકરી વ્યવસાયમાં વધુ મહેનત અને ભાગ-દોડ કરવી પડી શકે છે. મહિનાના અંતમાં કાર્યોમાં અવરોધ આવશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ.... વધુ