ગુજરાતી જોક્સ - ફોન મુકવો હતો એટલે ખોટુ બોલવુ પડ્યુ

મંગળવાર, 13 ઑક્ટોબર 2020 (17:58 IST)
એક છોકરી ફોન પર વાત કરતા લિફ્ટમાં આવી ..!
મારી તરફ જોઈને હંસી અને ફોન પર તેની બેનપણીથી બોલી, 
"ચલ હવે ફોન મૂક.., લિફ્ટમાં એક શાનદાર, હેંડસમ છોકરો આવ્યો છે..,
જોઉં છું જો કોઈ વાત બને તો. 
હું કાંઈ બોલુ  તે પહેલા એ બોલી, 
સૉરી અંકલ, મારી બેનપણી બહુ  લાંબી વાત કરે છે, 
મને ફોન મુકવો હતો એટલે ખોટુ બોલવુ પડ્યુ   
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર