ગુજરાતી જોક્સ- લેડીજથી કોણ માથાકૂટ કરે...

ગુરુવાર, 8 ઑક્ટોબર 2020 (17:30 IST)
એક વાર મે સૂર્યદેવથી પૂછ્યું 
 
વરસાદ આવે ત્યારે 
 
તમે કેમ છુપાઈ જાઓ છો 
 
સૂરજ દાદા બોલ્યા 
 
લેડીજથી કોણ માથાકૂટ કરે... 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર