તેનુ મુખ્ય કારણ હોય છે ઘરમાં મુકેલી તિજોરી કે કબાટ, જેમા ધન મુકવામાં આવ્યુ છે. આ કબાટ કે તિજોરીને ખોટી દિશામાં મુકવાથી હાનિ થઈ શકે છે. તેનુ સ્થાન જો તિજોરી કે કબાટને યોગ્ય દિશામાં ન મુકવામાં આવે તો તે વ્યક્તિને ક્યારેય ધનની કમી થતી નથી. સાથે જ ધનના નવા નવા સ્ત્રોત પણ બનવા માંડે છે. ઘર કે દુકાનમાં તિજોરી મુકતી વખતે આ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ.
તિજોરી કે કબાટનો રંગ ઘટ્ટ લાલ કે ઘટ્ટ લીલો ન હોવો જોઈએ
તિજોરી કે કબાટ ને ઉત્તર પૂફ્વ દિશામાં મુકો. તેના બદલે તિજોરી મુકવા માટે દક્ષિણ, દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ દિશા આદર્શ માનવામાં આવે છે.