આપણી આસપાસ રહેલ ઉર્જા આપણા જીવનને ખૂબ પ્રભાવિત કરે છે. જો તમે તમારી આસપાસ સકારાત્મક ઉર્જા છે તો તેના સકારાત્મક પરિણામ સામે આવશે. જો નકારાત્મક ઉર્જાએ આપણને ઘેરી રાખ્યા છે તો બનતા કાર્ય પણ અટકી પડે છે. નકારાત્મક ઉર્જાનો પ્રભાવ આપણા શારીરિક અને માનસિક વ્યવ્હાર પર પણ પડે છે. તમારી આસપાસ સકારાત્મક ઉર્જાનો પ્રભાવ કાયમ રાખવા માટે વાસ્તુના કેટલાક ઉપાયો બતાવ્યા છે તેને જરૂર જાણો
- સવારના સમયે ઘરમાં ધાર્મિક સંગીત વગાડો.
- ઘરના કોઈપણ ભાગમાં જો કરોળિયાનુ ઝાળુ હોય તો તેને તરત જ હટાવો. આ નકારાત્મક ઉર્જા વધારે છે.