વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓ પર ખાસ ધ્યાન આપ્યો છે. જો કોઈ પણ વસ્તુ માટે યોગ્ય દિશાની કાળજી ન રખાય તો તેના વિપરીત પરિનામ સામે આવે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘણી વસ્તુઓ પૉઝિટિવ અને નેગેટિવ એનર્જા આપે છે. આવુ જ ઘરના મંદિર માટે પણ વાસ્તુમાં કેટલાક નિયમ જણાવ્યા છે. મંદિરમાં પ્રગટાવતા દીવા પૉઝિટિવિટીનો પ્રતીક ગણાય છે. માન્યતા છે કે ઘરમાં દીવા પ્રગટાવવાથી નેગેટિવ ઉર્જા સમાપ્ત થાય છે પણ તેને લઈને પણ કેટલાક નિયમ જણાવ્યા છે. આ વાતનો પાલન ન કરવાથી સમસ્યાઓ ઉભી થઈ શકે છે.
ક્યાં રાખવુ ધી અને તેલનો દીવો
વાસ્તુ જાણકારોનો માનવુ છે કે દીવાને ક્યારે પણ ભગવાનની મૂર્તિની સામે ન રાખવુ. જો ઘીના દીવા પ્રગટાવી રહ્યા છો તો હમેશા આપણી ડાબી બાજુ રાખવો જોઈએ. તેમજ
તેલબો દીવો આપણી જમણી બાજુ રાખવુ.
દીવેટને લઈને પણ રાખો ધ્યાન
ઘી અને તેલના દીવાની સાથે તેની દીવેટને લઈને પણ કેટલાક નિયમ વિશે જણાવ્યા છે. દીવા પ્રગટાવતા સમયે જ દીવેટનો ઉપયોગ કરવો પણ જરૂરી છે. તેલનો દીવો