હવે નહી આવશે વાત વાત પર ગુસ્સો

શુક્રવાર, 15 જૂન 2018 (18:13 IST)
વાત વાત પર ગુસ્સો આવવું. એક વાર ગુસ્સો આવી જાય તો પોતાના પર નિયંત્રણ કરવું મુશ્કેલ થઈ જાય છે. જો આવું છે તો આ એક મોટી સમસ્યા છે અને ભવિષ્યમાં ખૂબ નુકશાન પહોંચાડી શકે છે. ગુસ્સાનો અંત હમેશા પસ્તાવાથી જ હોય છે. શાસ્ત્રોમાં પણ ક્રોધથી દૂર રહેવાની વાત કહેવાય છે. જો વગર વાતનો 
ગુસ્સો આવે છે તો ફેંગશુઈમાં જણાવ્યા આ સરલ ઉપાયને અજમાવીને મનને શાંત અને વ્યવહારને મધુર બનાવી શકો છો. આવો જાની તેની વિશેઘરમાં સૂર્યની રોશની અને પ્રાકૃતિક હવાને અંદર આવવા દો. ઘરમાં લીલાછમ છોડ લગાવો. તમારી રચનાત્મકતાને વધારો. 
 
ક્રિસ્ટલ પિંસિલ લાકિટનો ઉપયોગ કરી શકો છો. આ ગુસ્સા અને ચીડિયાપણુંથી બચાવ કરે છે. ક્રિસ્ટલ બૉલને લગાવવાથી ઘરનો વાતાવરન ખુશનુમા થઈ જાય છે 
 
.લૉફિંગ બુદ્ધાની મૂર્તિ ઘરમાં લાવવી અને ડ્રાઈંગ રૂમમાં કે લૉબી કે બરામદાની સામે તેનો મોઢું કરીને -સામે રાખો.
 
ભગવાન ગણેશની નિયમિત પૂજા કરવી . તમારા ખોરાકમાં દહીંને શામેલ કરો. એવું માનવામાં આવે છે કે દહીને ખાંડ સાથે ખાવાથી ગુસ્સો કંટ્રોલમાં રહે છે. 
 
તમારા પર્સમાં ચાંદીના ચંદ્ર યંત્ર બનાવીમે રાખી શકો છો કે પછી ચાંદીનો કડો પહેરવાથી પણ ક્રોધથી છુટકારો મળે છે. 
 
ફૂલ પ્રેમના પ્રતીક છે. ઘરમાં દક્ષિણ દિશામાં લાલ રંગના ફૂળ અને દક્ષિણ-પશ્ચિમ અથવા ઉત્તર-પૂર્વીય દિશામાં પીળા ફૂલ લગાવો. બેડરૂમમાં તાજી ફૂલો ક્યારેય રાખશો નહીં. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર