વસંત પંચમીના દિવસે સરસ્વતીને પ્રસન્ન કરવા માટે ભગવતીના બાર નામોના ઉચ્ચારણ કરવા જોઈએ. આ છે બાર નામ
મંગળવાર, 31 જાન્યુઆરી 2017 (15:17 IST)
ભારતમાં વસંત પંચમીનો ઉત્સવ જ્ઞાનની દેવી 'માં સરસ્વતી'ના જન્મ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દ્રષ્ટિએ વસંતની ઋતુ બધા માટે ખૂબ મહત્વની છે. આ દિવસે મા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે તેમના 12 નામોનું ઉચ્ચારણ કરવુ જોઈએ.