આરોગ્ય સલાહ - પુરુષોની મર્દાનગી છીનવી રહ્યું છે કોરોના

રવિવાર, 26 ડિસેમ્બર 2021 (15:03 IST)
કોરોના પુરુષો પાસેથી પુરુષત્વ છીનવી રહ્યો છે!
કોરોનામાંથી સાજા થનારા પુરૂષો વધુ જોખમમાં છે
  સ્વસ્થ થયાના ઘણા મહિનાઓ પછી પણ તે સમગ્ર કોરોનાની પકડમાંથી બહાર નીકળી શક્યો નથી.
એક નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે સ્વસ્થ થયા પછી પણ કોરોના વાયરસ તેમના ગુપ્તાંગમાં ઘર બનાવી રહ્યો છે.
  જેના કારણે પુરૂષો ઈરેક્ટાઈલ ડિસફંક્શનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે 
 
 
ભાગદૌડવાળી જીવનશૈલીને કારણે લોકો પોતાના ખાનપાન પર યોગ્ય રીતે ધ્યાન નથી આપી શકતા, પરિણામે તેઓ અનેક બીમારીઓનો શિકાર બને છે. આવામાં તેમની સેક્સ ક્ષમતા પર નકારાત્મક પ્રભાવ પડે છે. સેક્સના મામલામાં લોકોએ ઉચિત આહાર લેવો જરૂરી છે. વિટામિન ઈની ઉણપને કારણે પણ સેક્સ ક્ષમતા ઓછી થવાની સંભાવના વધી જાય છે. સેક્સ ક્ષમતા વધારવા માટે યોગ્ય આહારની આવશ્યકતા ઘણી છે. જાણીએ, વ્યક્તિમાં સેક્સ ક્ષમતા વધારનારા આહારો વિષે...
 
- લવ ક્ષમતા વધારવા માટે મધ અને પલાળેલી બદામ કે કિશમિશને દૂધમાં મિક્સ કરીને દરરોજ પીઓ, અચૂક ફાયદો થશે.
 
- લીલા શાકભાજી અને છોતરાંવાળી દાળનું રોટલી સાથે સેવન કરો. રોટલી માખણ કે મલાઈની સાથે લો.
 
- ભોજનમાં સલાડનો ભરપૂર ઉપયોગ કરો અને ડુંગળી, લસણ તથા આદુંનું સંતુલિત સેવન કરો.
 
- સેક્સ પાવરને વધારવા માટે કે યથાવત રાખવા માટે પ્રાકૃતિક ભોજનનું સેવન કરવું જોઇએ. જેમ કે અનાજ, તાજા શાકભાજી, સલાડ, પોલિશ કર્યા વગરના ચોખા, તાજા ફળો, સૂકા મેવા, ફણગાવેલા અનાજ, દૂધ, ઘી, ઈંડા તથા સી-ફૂડ.
 
- શાકાહારી ભોજન લેવાથી સેક્સની ક્ષમતા વધારવામાં મદદ મળે છે. તેમાં તમે દાળ, અનાજ, દૂધમાંથી બનેલા પદાર્થો લઇ શકો છો.
 
- તમામ સંશોધનો પરથી સાબિત થઇ ચૂક્યું છે કે માંસાહારી વ્યક્તિની સરખામણીએ શાકાહારી વ્યક્તિ વધુ પ્રભાવી રૂપે સેક્સ કરવા સક્ષમ હોય છે.
 
- સેક્સ ક્ષમતામાં વૃદ્ધિ કરવા માટે પ્રોટીન અને વિટામિન બહુ મદદગાર સાબિત થાય છે. માટે તમારા ભોજનમાં પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થો લેવા જોઇએ જેનાથી તમારા શરીરમાં સ્ફૂર્તિ જળવાઇ રહે.
 
- વધુ માત્રામાં પ્રોટીન લેવા માટે ઈંડા અને માછલીનું સેવન કરી શકો છો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર