અરણ જેટલીના બજેટ પર આખુ દેશ આંખો તાકીને બેસ્યુ હતુ. થોડા દિવસો પહેલા દેશની અર્થવ્યવસ્થામાં જે થોડો ફેરફાર થયો હતો તો આશા હતી કે સરકાર તેને લઈને મોટુ પગલુ ઉઠાવશે. તાજેતરમાં જ દેશમાં બિટકૉઈનને લઈને ખૂબ ચર્ચા થઈ. રિપોર્ટ્સમાં સામે આવ્યુ કે ક્રિપ્ટો કરંસીના નામ પર મોટી માત્રામાં કાળા ધનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના પર સરકારે પહેલા પણ સ્પષ્ટ કર્યુ હતુ કે આ પ્રકારની કરેંસી ભારતમાં કાયદેસર રીતે માન્ય નથી.