OMG!તો શું સાચે ફરી એક સાથે આવી શકે છે કપિલ-સુનીલ

બુધવાર, 3 મે 2017 (14:19 IST)
કૉમેડિયન કપિલ શર્મા, સુનીલ ગ્રોવરથી ખોટું વર્તનના કારણે નુકશાન ભુગતી રહ્યા છે. સુનીલના શોથી ગયા પછી થી "દ કપિલ શર્મા શો" ની ટીઆરપી સતત નીચે આવી રહી છે. ટીઆરપીમાં ગિરાવટના કારણે આ ખબર આવી હતી કે કપિલ શર્માના શો જલ્દ જ ઑફ એયર થઈ શકે છે. 
 
કપિલની  ખોટું વર્તનના કારણે  સુનીલે શો મૂકી દીધું હતું તેની જગ્યા કપુલ ઘણા કોમેડિયંસને લાવ્યા પર વાત નહી બની. સુનીલ દ્વારા શો છોડ્યા પછી અલી અને ચંદને પણ શોનો વિરોધ કર્યા હતું. આ વચ્ચે ખબર આવી કે સુનીલ એનવા શોથી કપિલને રિપ્લેસ કરી શકે છે. 
 
હવે ચોકાવનાર ખબર આ છે લે કપિલ -સુનીલ ફરીથી એક સાથે આવી શકે છે. આ વાત કપિલની ટીમના એક અદાકારે એ કહી છે. 
 

વેબદુનિયા પર વાંચો