મહારાણા પ્રતાપ (Maharana Pratap) એકમાત્ર એવા રાજપૂત હતા જેમણે ક્યારે પણ કોઈપણ સ્વરૂપે અકબરની ગુલામી સ્વીકાર કરી નહોતી અને તેમણે ક્યારેય અકબર(Akbar)ને તેમણે હરાવવાની તક પણ આપી નહોતી. તેમને જ કારણે અકબરનુ મેવાડ જીતવાનુ સપનુ સપનુ જ રહી ગયુ. મહારાણા પ્રતાપના અંતિમ સમય વિશે વધુ સ્પષ્ટ માહિતી નથી. 19 જાન્યુઆરીના રોજ દેશમાં તેમની પુણ્યતિથિ (Maharana Pratap Death Anniversary) ઉજવવામાં આવે છે. આવો જાણો અને શેર કરો આ વીર પુરૂષના જીવનના કેટલાક મહાન સુવિચાર.
સમય આવશે તો હુ પણ મેવાડી રાણા બની જઈશ
ક્ષણ ક્ષણ જીવ્યો જે આ માટી માટે
હુ પણ એ જ મહારાણા પ્રતાપ બની જઈશ