હાડકાની મજબૂતી માટે શરીરમાં કેલ્શિયમની ભરપૂર માત્રામાં હોવુ ખૂબ જરૂરી છે. કેલ્શિયમની કમીથી વય વધવાથી અનેક પ્રકારની પરેશાની થવી શરૂ થઈ જાય છે. 30 વર્ષની વય પછી બોડી ડાયેટમાંથી કેલ્શિયમની આપૂર્તિ સહેલાઈથી નથી કરી શકતી. આમ તો શરીરમાં કેલ્શિયમની કમી અનેક કારણોથી થઈ શકે છે. પણ જરૂર કરતા વધુ ગળી વસ્તુનુ સેવન કરવાથી કેલ્શિયમની કમી થવી શરૂ થઈ જાય છે. ગર્ભવતી અને બાલકોને દૂદ પીવડાવનારી સ્ત્રીઓને કેલ્શિયમ ખૂબ જરૂરી હોય છે. આ માટે જરૂરી છે કે તમે તમારા ડાયેટનો ખ્યાલ રાખો અને સારુ ભોજન ખાવ.