×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ઓરેંજ કિશમિશ સ્નો
N.D
સામગ્ર
ી - સંતરા 6-7, દૂધ 500 ગ્રામ, ક્રીમ 1 મોટી ચમચી, ખાંડ 150 ગ્રામ, ઓરેંજ એસેંસ 2 ટીપા, ઓરેંજ કલર 1 મોટી ચમચી, કિશમિશ 15-16, દાડમના દાણા 15-16.
બનાવવાની રી
ત - સંતરાના ઉપરના છાલટાને કોઈ ધારદાર ચાકુથી ગોળાકારમાં કાપી લો, અંદરથી તેનો ગર સાવધાની પૂર્વક કાઢી લો.
હવે સંતરાના ગરને મેશ કરો. દૂધ ઉકાળીને ખાંડ મિક્સ કરો અને ઠંડુ થવા દો. તેમ સંતરાનો રસ, ઓરેંજ એસેસ અને કલર મિક્સ કરી ફ્રિજરમા જમાવવા મુકી દો. જામ્યા પછી ફરી મિક્સરમાં ફેરવી લો, ક્રીમ નાખીને ફેટો. ખાલી સંતરામાં આને ભરી દો. ઉપરથી કિશમિશ અને દાડમના દાણા નાખો. તેના પર કાપેલા ભાગનુ ઢાંકણ લગાવી ફરી ઠરવા મુકી દો. ફ્રિજરમાં જામી જાય પછી ખાવ અને ખવડાવો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું
Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે
આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે
શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક
શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?
ધર્મ
Dev Diwali 2024: દેવ દિવાળી પર જરૂર અજમાવો આ ઉપાયો, ધનથી ભરાઈ જશે તિજોરી, ભાગ્ય પણ આપશે સાથ
Kartik Purnima 2024 - આ વર્ષે કારતક પૂર્ણિમાનો તહેવાર ક્યારે છે? જાણો શુભ મુહુર્ત, પૂજા વિધિ અને મહત્વ
Dev diwali 2024 - દેવ દિવાળી એટલે શિવ દિવાળી
Gurudwara Nanak Piao - ગુરુનાનક એ અહીં ખારા પાણીને મોરું પાણીમાં ફેરવવાનો ચમત્કાર
Kartik Purnima 2024: 15 નવેમ્બરે છે કારતક પૂર્ણિમા અને દેવ દિવાળી, આ દિવસે તમારી રાશિ પ્રમાણે કરો આ વસ્તુઓનું દાન, જીવનની તમામ સમસ્યાઓ થશે દૂર
એપમાં જુઓ
x