બાળકના ગળામાં ફંસાઈ બૉલ, સારવાર માટે સાત હોસ્પીટલમાં ભટકી માતા, બાળક પછી સદમામાં નાનાની મૌત

ગુરુવાર, 4 ઑક્ટોબર 2018 (11:21 IST)
સાત મહીનાના બાળકના ગળામાં પોણ ઈંચની રબરની બૉલ ફંસી ગઈ. બાળકની માતાએ 45 મિનિટ સુધી શહરના સાત પ્રાઈવેટ હોસ્પીટલમાં ગઈ પણ ક્યાં પણ ઉપચાર ન મળ્યું અને માસૂમની મૌત થઈ ગઈ. માતા બાળકની લાશ લઈને ઘરે પહોંચી તો સદમામાં હાર્ટ અટેકથી બાળકના ચચેરા નાનાની મૌત થઈ  ગઈ. પુરેવાલ કૉલોની નિવાસી બાળકના ચચેરા નાના સુરેન્દ્ર જણાવ્યું કે તેમની ભત્રીજી કવિતાના લગ્ન માલપુર નિવાસી બિજેન્દ્રથી થઈ છે. 
 
કવિતાના પિતા ચાર વર્ષ પહેલા મૌત થઈ ગઈ. કવિતા તેમના ચાચા જોગિંદ્ર(48)ના ઘરે દાદી ઈશ્વરીની સારવાર કરવા આવી હતી. બુધવારે સવારે કવિતાએ તે મના સાત મહીના બાળકને મોહિતને સ્નાન પછી કપડા પહેરાવીને ફર્શ પર રમવા માટે મૂકી દીધો. એ દાદીને દવાઈ આપવા ચાઈ ગઈ. આ વચ્ચે ગલીમાં રમી રહ્યા બાળકોની પાસેથી એક નાની બૉલ મોહિત પાસે આવી ગઈ. 
 
મોહિતે તેને મોઢામાં નાખી લીધું જે તેમના ગળામાં ફંસાઈ ગઈ. 
 
બૉલ ગળામાં ફંસ્યા પછી મોહિત ફર્શ પર ઉલ્ટો સૂઈ ગયો. તેના ગળાથી આવાજ નહી નિકળી રહી હતી. એ દુખાવાથી ફફડાવવા લાગ્યા. તેની હાલત જોઈ કવિતા રડવા લાગી. પરિવાર અને પાડોશી બૉલ કાઢવાના પ્રયાસ કર્યા પણ તે વિફળ થયા. ત્યારબાદ કવિતા મોહિતને હોસ્પીટલ લઈને ભાગી. આશરે 45 મિનિટ સુધીએ કવિતા તેમના માસૂમ બાળકને લઈને શહરના સાત પ્રાઈવેટ હોસ્પીટલમાં ગઈ પણ ક્યાં પણ ઉપચાર ન મળ્યું અને માસૂમની મૌત થઈ ગઈ.
 
ક્યાં ડાકટર ન મળ્યો તો ક્યાં સર્જન. ક્યાં ઈંડોસ્કોપીની સુવિધા નહી મળી.  પરિજનનો આરોપ છે કે 24 કલાક રોગીની સારવાર કરવાનો દાવો કરતા હોસ્પીટલમાં બેદરકારીના કારણે સાત મહિનાના બાળાની જીવ ગયો અને સદમામાં તેના નાનાની પણ મૌત થઈ. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર