ઉનાડામાં છોકરીઓ સ્લીવલેસ કપડા પહેરવા પસંદ કરે છે. સ્લીવલેસ કપડા પહેરવાથી છોકરીઓનું લુક માર્ડન આવે છે. કેટલીક છોકરીઓ અંડરાઅર્મ્સ વધારે શેવ કરવાથી કૉસ્મેટિક્સના ઉપયોગ અને ડેડ સેલ્સના કારણે કાળા થઈ જાય છે. તેથી એ સ્લીવલેસ જપડા નહી પહેરી શકતી. અંડરઆર્મસની કાળાશ જોવાનાં ગંદી લાગે છે. જો તમે પણ અંડરાઅર્મ્સની સમસ્યાથી પરેશાન છો તો અજમાવો આ ઘરેલૂ ઉપાય