સામગ્રી - બટાકા 1 કિગ્રા, મીઠુ સ્વાદમુજબ, જીરુ એક ટેબલ સ્પૂન, લાલ મરચુ અડધી ચમચી, તેલ 2 ટેબલ સ્પૂન.
- ચકલા પર એક પોલિથિનના ટુકડાને પાથરો અને તેના પર થોડુ તેલ લગાવી લો. પછી બટાકાનો એક લૂઓ મુકો અને શીટના બીજા ટુકડાને બટાકાના લૂઆ પર મુકો. પાપડ બનાવવા માટે લૂઆ પર હલકા હાથે વેલન ફેરવી પાપડનો શેપ આપી શકો છો અથવા હાથ વડે થાપીને પણ પાપડ બનાવી શકો છો. કે પછી કોઈ પ્લેટથી દબાવીને પણ પાપડનો ગોળ શેપ આપી શકો છો.
- હવે પાપડને તાપમાં પોલિથિન શીટ પર સુકવી દો.
- 3-4 કલાક પછી જ્યારે બટાકાના પાપડ થોડા સુકાય જાય તો તેને ઉલટાવી દો.