અભ્યાસ અને પરીક્ષાના ટિપ્સ

મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017 (00:05 IST)
* જો તમને Exam માં સારા માર્ક્સ લાવવું છે તો તમને અભ્યાસ માટે એક Routine બનાવું પડશે અને એને 
Strictly follow કરવું પડશે. 
 
* અને તમને આ Routine  Exam ના સમયે નહી બનાવું જોઈએ , પરંતુ પહેલાથી જ બનાવી લેવું જોઈએ અને 
એને ફૉલો કરવું જોઈએ. 
* અને જો તમે Class પહેલા કે બીજા સ્થાને આવો છો તો તમારા Percentage વધારવા માટે ગહરો અભ્યાસ 
ની જરૂરત થશે. 
 
* તમને સારા writers ની ચોપડી વાંચવી જોઈએ. જેમાં વિશ્વસનીય તથ્ય આપ્યા હોય . 
 
* તમને જે પણ વાંચ્યું છે એને વાર-વાર લખતા રહો. 
 
* દરેક દિવસ વાંચવા સિવાય મનોરંજનના માટે પણ પર્યાપ્ત સમય આપો. 
 
* યાદ રાખો જેટલા પણ સમયે વાંચો એકાગ્રતાથી વાંચો. કારણકે એકાગ્રતા વગર સફળતા નહી મેળવી શકાય. 
 
* પરીક્ષાના નામથી ન ડરવું. 
 
* પૂરતી ઉંઘ લો. પર્યાપ્ત ઉંઘ વગર તમે કોઈ પણ કામ સારી રીતે નહી કરી શકતા. ખાસ કરીને અભ્યાસ માટે સારી ઉંઘ જરૂરી છે. 
 
 
* Exam hall માં હમેશા સમયથી પહેલા પહુંચવું જેથી તમે સમયથી પરીક્ષા લખવા શરૂ કરી શકો. 
 
* પરીક્ષા પહેલા એવી Gossip na karo જેનાથી તનાવ થઈ જાય. 

વેબદુનિયા પર વાંચો