પ્રપોઝ ડે ટિપ્સ Propose Day Tips
મુશ્કેલ તો ત્યારે આવે છે જ્યારે આંખોથી સમજવું હોય,
કોઈના પ્રત્યે લાગણી અથવા આકાર્ષણ કે તેમના પ્રત્યે પ્રેમનો મીઠો એહસાસ તો મીઠો લાગે છે. પરંતુ તે વ્યક્તિને તે લાગણીને સમજાવું મુશ્કેલ હોય છે. એકલામાં, મિત્રો સામે, અરીસા સામે તો ખૂબ તૈયારી કરી લે છે, પણ જ્યારે તે સામે હોય છે તો જીભ સાથ નહી દેતી અને દિલની વાત દિલમાં જ રહી જાય છે.
પ્રપોઝ કરતા સમયે આ, મેં, તમે થી આગળ જ વધી શકતા નથી .... તો આજનો દિવસ એ જ લોકો માટે છે. Propose Day તો તમારા પ્રપોજ કરવાનો અંદાજ એવું હોવું જોઈઈ કે એ "ના" પાડી જ ન શકે. જાણો આ 7 રીતે કરવું પ્રપોજ ...
* તેની રૂચિને જોતા તેમના પસંદના સ્થાન પર લઈ જઈ તમે તમારા દિલની વાત કહી શકો છો.
* તેમની પસંદની કોઈ વસ્તુ તેને આપતા સરપ્રાઈજ કરી શકો છો.
* કોઈ એડવેંચર જગ્યા પર જઈ એવડવેંચર કરતા સમયે પણ પ્રપોજ કરી શકો છો.
* ગ્રીટીંગ કાર્ડ કે સ્લેમબુકમાં તમારા દિલની વાત લખી આપી શકો છો.
* તમારી જે વાત કે વ્યવ્હાર સારું લાગતું હોય તે અંદાજમાં તેને પ્રપોજ કરો.
* ગર્લફ્રેડને તમારા ઘરે બોલાવીને તેમની પસંદનો ભોજન તમારા હાથે બનાવી ઑફર કરો નહી તો જો એકલા હોય તો બન્ને સાથ મળીને પણ ભોજન બનાવી શકો છો આ આઈડિયા બહાર ભોજન કરતા વધારે સારું હોય છે.