શ્રીનાથ શિપિંગે શેર ગિરવી મૂક્યા

શુક્રવાર, 23 જાન્યુઆરી 2009 (11:59 IST)
શ્રીનિવાસ શિપિંગ એંડ પ્રોપર્ટી ડેવલોપમેંટ લિમિટેડે માહિતી આપી છે કે કંપનીના નિર્દેશકો દ્વારા ઘારિત 25.85,850 શેરોને ગિરવી મૂકવામાં આવ્યા છે. આ શેર સ્ટેટ બેંક ઓફ ઈંડિયા, ઈંડસ્ટ્રીયલ ફાઈનેંસ બ્રાંચ, ચેન્નઈથી લેવામાં આવેલ ઋણની કોલેટેરલ સિક્યુરિટીના રૂપમાં મૂકવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો