ગુજરાતી જોકસ- જૂની ભૂલો

ગુરુવાર, 12 જૂન 2014 (13:27 IST)
પત્ની 20 વર્ષ પછી પતિ થી- અમે લગ્ન પહેલા કેમ એકબીજાને મળ્વા માટે ઉત્સુક રહેતા હતા. 
 
હવે જવા દે શું ફાયદો જૂની ભૂલોને યાદ કરવાનો 
 
જૂની ભૂલો યાદ કરવાથી મન દુખે છે. 
 

વેબદુનિયા પર વાંચો