ગુજરાતી જોક્સ -અમારા ક્લાસની છોકરીઓ

રવિવાર, 12 સપ્ટેમ્બર 2021 (09:57 IST)
અમે છોકરાઓ જ્યારે પોતાના
 પગ પર ઉભા થઈ જાય છે 
 
ત્યાં સુધી તો 
અમારા ક્લાસની છોકરીઓ
ના બાળકો પગે પગે 
 
હાલવા લાગી જાય છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર