ગુજરાતી જોક્સ- મને કોઈ જોવાતું નહી

શુક્રવાર, 7 એપ્રિલ 2017 (00:53 IST)
માણસ- ડાક્ટર સાહેબ હું કોઈથી વાત 
કરું છુ તો મને કોઈ જોવાતું નથી 
 
ડાકટર- આવું ક્યારે હોય છે ? 
 
માણસ- જ્યારે હું ફોન પર વાત કરું છું 
 
ડાકટર - ભાગી જા ગાંડા નહી 
 
તો તૂ પણ નહી જોવાય આ ધરતી ઉપર!! 

વેબદુનિયા પર વાંચો