ગુડલક માટે- દેવી લક્ષ્મી કલશ પર ચઢેલા કાકડીનો સેવન કરવું.
વિવાદ ટાળવા માટે- દેવી લક્ષ્મી પર રોલી, હળદર અને ગુલાલ ચઢાવવું.
નુકશાનથી બચવા માટે- દેવી લક્ષ્મી પર ગુલાબી અને સફેદ ફૂલ ચઢાવો.
પ્રોફેશનલ સક્સેસ માટે- દેવી લક્ષ્મી પર મોલી ચઢાવો.
એજ્યુકેશનમાં સક્સેસ માટે- દેવી લક્ષ્મી પર વડનો પાન ચઢાવીને ચોપડીમાં મૂકો.
પારિવારિક ખુશહાલી માટે- દેવી લક્ષ્મી પર ચઢેલ ઈત્રથી ઘરના મેનગેટ પર ચાંદલા કરવું.