ગુડ હેલ્થ માટે- ગણેશજી પર ચઢેલ મુલ્તાની માટીથી ચાંદલા કરવું
ગુડલક માટે- ગણેશજી પર ચઢેલ કમલગટ્ટા તિજોરીમાં રાખવું.
વિવાદ ટાળવા માટે- ગણેશજી પર નારિયેળ ચઢાવીને કોઈ કન્યાને દાન કરવું.
નુકશાનથી બચવા માટે - ગણેશજી પર ચઢેલ સફેદ કનેરનો ફૂલ ચઢાવવું.
પ્રોફેશનલ સક્સેસ માટે- ગણેશજી પર કમળનો ફૂલ ચઢાવવુ
એજ્યુકેશનમાં સક્સેસ માટે- ગણેશજી પર દૂર્વા ચઢાવીને ટેક્સ્ટબુકમાં રખવું.
બિજનેસમાં સફળતા માટે- ગણેશજી પર ચઢેલ ચાંદીનો સિક્કો ગલ્લામાં રાખવું.
પારિવારિક ખુશહાલી માટે- ગણેશજી કપૂર પ્રગટાવીને આરતી કરવી.
લવ લાઈફમાં સક્સેસ માટે- ગણેશજી પર રાતરાણીનો ઈત્ર ચઢાવવું.
મેરિડ લાઈફમાં સક્સેસ માટે- દંપત્તિ ૐ શ્રી ગણેશાય નમ: નો જાપ કરવું.