લાલ મરચા ખૂબ તમતમતા હોય છે પણ છતા પણ તેના વગર ખાવામાં સ્વાદ નથી આવતો. તેને વધુ ખાવામાં આવે તો બળતરા થવા માંડે છે. કેટલાક લોકો ફીકુ તો કેટલક લોકો તીખુ ખાવુ પસંદ કરે છે. તેમા અમીએનો એસિડ, ફોલિક એસિડ, સિટ્રિક એસિડ, એસ્કાર્બિક એસિડ, મૈલોનિક એસિડ જેવા જરૂરી તત્વ જોવા મળે છે. જે આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. એક શોધમાં એ પણ સામે આવ્યુ છે કે લીલા મરચા કરતા લાલ મરચા વધુ લાભકારી હોય છે.